દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત કરોડોના ખર્ચે બનાવવામાં બ્યુટીફિક્શન કરવામાં આવેલ ઐતિહાસિક છાબ તળાવની દાહોદ નગર પાલિકા પ્રમુખ સહિત પાલિકા ટીમે મુલાકાત લીધી હતી (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આજ તા.19.4.2023 બુધવારનના સાંજ ના સમયે સ્માર્ટ સીટીના અધિકારીઓ કર્મચારીના સાથે રહી શહેર પ્રમુખ રીના બેન પંચાલએ દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર થનાર છાબં તળાવના બગીચાની વિઝીઝ કરી અને હાલ બગીચાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે અને દાહોદ વાસીઓ પણ કરોડોના ખર્ચે તૈયાર થનાર બગીચાની લોકાર્પણ થવાની રાહ જોઈ રહ્યા છે જેનું થોડાકજ દિવસોમાં બગીચાનું લોકાર્પણ થનાર છે જેનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે થનાર છે ત્યારે બગીચામાં કેટલી કામગીરી હજી બાકી છે અને તે કરી ક્યારે પૂર્ણ થશે એની સમીક્ષા કરી હતી આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ, તુલસી જેઠવાની, કિંજલ પરમાર, રંજન રાજહંસ, ચંદ્રકાંતા ધાનકા બીજલ ભરવાડ , લક્ષ્મિબેન ભાટ અને પ્રેમિલાબેન શત્રિય ઉપસ્થિત રહી ને દાહોદ છાબ તળાવના બ્યુટીફિક્શન અને બગીચાઓની કામગીરી જોઈ ખુશ થયા હતા અને વેહલી તકે લોકાર્પણ થશે તેવી આશા વ્યકત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંતરામપુર નગરમાં પર્વતભાઇ ફોજીને આમ આદમી પાર્ટીને મળતો સહકાર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વિધાનસભાની ચૂંટણીઓની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે...
বাৰপূজীয়া আঞ্চলিক প্ৰাক্তন সৈনিক সন্থাৰ ৭৮তম্ স্বাধীনতা দিৱস পালন।
সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ ত ৭৮তম্ স্বাধীনতা দিৱস উল্লহ মালহেৰে পালন কৰাৰ সমান্তৰালকৈ...
अंतरिक्ष से कैसा दिखा सूर्य ग्रहण? NASA ने शेयर किया वीडियो, इसे देखकर नहीं भूल पाएंगे नजारा
नई दिल्ली। अमेरिका, मेक्सिको और कनाडा के कई हिस्सों में सोमवार को पूर्ण सूर्य ग्रहण का...
শিৱসাগৰত সদৌ অসম ভিত্তিত ব্ৰীজ প্ৰতিযোগীতা।
শিৱসাগৰত সদৌঅসম ভিত্তিত ৪৭এ ডি মালব্য ব্ৰীজ চেম্পিয়নচিপ প্ৰতিযোগিতা ১২জুলাইৰ পৰা আৰম্ভ হৈ ১৪...