સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાડીસા ગામે આધેડની રહસ્યમય હત્યા, ડીસા તાલુકા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી..
જુનાડીસા ગામે આધેડની રહસ્યમય હત્યા, ડીસા તાલુકા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી..
પાલનપુરમાં શિક્ષક સબંધીના ઘરે ગયા અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી રૂ. 3.10 લાખ ચોરી જતાં ચકચાર
પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં શિક્ષક તેમના સબંધીને મળવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમની...
BJP's possible candidates' list; party is yet to decide on the 'No ticket to 75+ aged candidates'
BJP's possible candidates' list; party is yet to decide on the 'No ticket to 75+ aged candidates'
মুখ্যমন্ত্ৰীৰ প্ৰতিষ্ঠানিক বৃক্ষৰোপণ প্ৰকল্পৰ অধীনত কেন্দুগুৰি প্ৰাথমিক বিদ্যালয় চৌহদত গছপুলি ৰোপণ , বিতৰণ
আজিৰ খবৰ, গুৱাহাটী , ২৯ জুলাই, ২০২২ : মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই জৈৱ বৈচিত্ৰ্য সংৰক্ষণ ,...