દાંતીવાડા ચિત્રાસણી હાઈવે પરથી ભેંસો ભરેલ 10 ગાડીઓ ઝડપાઈ..

ગુજરાતથી રાજસ્થાન તરફ 10 ટ્રાકોમાં 150 જેટલી ભેશવંશને કતલખાને જતા બચાવી રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મુકવામાં આવી..

જીવના જોખમે જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસની‌ મદદથી 150 જેટલી ભેંસોને બચાવી લેવામાં આવી..

ભેંસો ભરેલ ગાડીઓ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસે વધું તપાસ હાથ ધરવામાં આવી...