ગુજરાત ખાતે આવી રહેલા ઇલેક્સન ને લઈ તમામ પાર્ટીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમજ દાવેદારીઓ નોંધવામાં આવી રહી છે ત્યારે લોકો ની નઝર ખેડા જિલ્લાના માતર તાલુકા પર જામી હતી
આજ રોજ માતર ની સીટ પર થી આમ આદમી પાર્ટી દ્વારા મોટા નામ ની જાહેરાત કરવામાં આવી .સર્વ સેના ના પ્રમુખ અને ખ્યાતનામ .શ્રી માહિપત ચૌહાણ ના નામ ની જાહેરાત થતા તેમના સ્પોટસૌ માં ભારે ખુશી નો માહોલ છવાયો હતો
તેમજ માતર ની સીટ પર થી માહિપત ચૌહાણ મોટી લીડ થી જીતશે એવા અનુમાન લગાવામાં આવી રહ્યા છે ..રિપોર્ટ ઇરફાન મલેક