તા ૧૪/૦૪/૨૩ , શુક્રવાર ના રોજ COWE ( કન્ફેડરેશન ઓફ વુમન ઓન્ત્રેપ્રેન્યોર ) ના ગુજરાત ચેપ્ટર માંથી અમદાવાદ ની ૨૪ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકો એ સુરેન્દ્રનગર શહેર ની ઇન્ડ્સ્ટ્રીયલ વિઝિટ કરી , જેમા વિશ્વ પ્રસિદ્ધ સિકંદર સીંગ , મેક્સન ફાર્મા અને ટ્રાયલો ઇન્ટીમેટ્સ - RIZA ની મુલાકાત ખુબ ફળદાયી અને અનુભવો નું ભાથું આપનાર રહી.આ મુલાકાત નું શ્રેય ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ ના પુર્વ પ્રમુખ અને COWE ગુજરાત ચેપ્ટર ના કમિટી મેમ્બર માઘવી બેન શાહ ને જાય છે , મુલાકાત દરમિયાન COWE ના ચેરપર્સન શ્રીમતિ મીના બેન કાવ્યા એ જણાવ્યું કે આવી મુલાકાત કરવા થી વિવિઘ ઉદ્યોગોના માલિકો દ્વારા તેમની સફળતા અને સંઘર્ષ વિશે જાણી બીજા ઉદ્યોગ સાહસિકો ની હિંમત વધે છે અને તે તેમની સફળતા મા ચોકક્સ પણે મદદ કરે છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોડેલી અને જબુગામ માં મફત ભોજન ની સુવિધા થી દર્દી વંચિત
બોડેલી નજીક અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં મંજીપુરા ગામે દસેક મહિના અગાઉ બોડેલી રેફરલ હોસ્પિટલ...
गोंदिया || मुल्ला गावात भर पावसाळ्यात अग्नी तांडव..
गोंदिया || मुल्ला गावात भर पावसाळ्यात अग्नी तांडव..
INDIA Alliance: Mamata Banerjee के बंगाल में अकेले लड़ने के फैसले पर Aaditya Thackeray का बड़ा बयान
INDIA Alliance: Mamata Banerjee के बंगाल में अकेले लड़ने के फैसले पर Aaditya Thackeray का बड़ा बयान
Jammu Terror Bus Attack: जम्मू के रियासी में बस अटैक में घायल हुए तीर्थयात्रियों ने बताई आंखों देखी
Jammu Terror Bus Attack: जम्मू के रियासी में बस अटैक में घायल हुए तीर्थयात्रियों ने बताई आंखों देखी
સોલંકી વાસ જેનાલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા શાળા માં ખૂબ જ સારી કામગીરી કરવા બદલ
સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળા પરિવાર દ્ધારા શાળામાં ખૂબ જ સારી કામગીરી કરવા બદલ શિક્ષકશ્રી...