સિહોર ખાતે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતીની ભવ્ય ઉજવણી થઈ છે. 25 વર્ષ પૂર્ણ થતી વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સંધ્યા, સન્‍માન સમારોહ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું કાર્યક્રમ વેળાએ સમાજના મોભીઓ મહારથીઓ હાજર રહ્યા હતા મોઢ સમાજ સિહોરના ગઈકાલે રવિવારે 25 વર્ષ પૂર્ણ થતાં બંધન પાર્ટી પ્લોટમાં ભવ્ય રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો જેમાં અનેકવિધ કાર્ચક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં સમાજના વિવિધ શેત્રના અગ્રણીઓ મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા સિહોર મોઢ મહિલા સમાજના 25 વર્ષપૂર્ણ થયા છે જે પ્રસંગે રજત જયંતિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરાયું છે સિહોરના નામાંકિત બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર રજત જયંતિ મહોત્સવમાં સંગીત સંધ્યા, સન્‍માન સમારોહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમમાં અતિથિ તરીકે હર્ષદભાઈ શાહ ભાવનાબેન ધોળકીયા, હર્ષિતભાઈ વોરા, કાલીન્દીબેન પારેખ, ખ્યાતિબેન પારેખ, શશીકાન્તભાઈ મહેતા, નિતીનભાઈ મહેતા સહિતના મહાન્ભાવો ઉપસ્થિત રહ્યા હતા રવિવારની ઢળતી સાંજ બંધનમાં દિપી ઉઠી હતી. સંગીત સંધ્યામાં સો કોઈ ઝમ્યા ઉઠયા હતા બંધનમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું, સમાજના અગ્રણીઓ મોભીઓને સન્માનિત કરાયા, ભવ્ય રીતે સાંસ્કૃતિંક કાર્યક્રમ યોજાયો, સંગીત સંધ્યામાં સૌ કોઇ ઝુમ્યા ઉક્યા, રજત જયંતીની બંધનમાં ભવ્ય રીતે ઉજવણી થઇ 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं