પિતા એ વાંચવાનું કહેતા ધોરણ 9 માં ભણતા પુત્ર એ કર્યો આપઘાત...

વાવ તાલુકા ના ગંભીર પુરા ગામે ઠાકોર પરિવાર માં બની ઘટના..

પુત્ર ને વાંચવા બાબતે ઠપકો આપતા પુત્ર ને લાગી આવતા ધર માં ફાંસો ખાઈ ને કર્યો આપઘાત..

પરીક્ષા ચાલતી હોવાના કારણે પુત્ર ના ભવિસ્ય ને લઈ પિતા એ ભણવા બાબતે કરી હતી ટકોર...

પુત્ર ને લાગી આવતા આપઘાત કરી લેતા સમગ ગામ અને શાળા માં શોક નો માહોલ...

પિતા એ સમગ્ર મામલે પોલીસ ને જાણ કરતા તપાસ કરી શરૂ...

ત્રણ સંતાન પેકી મોટા પુત્ર એ કર્યો આપઘાત જ્યારે માતા ને મગજ નું કેન્સર હોવાથી પિતા પર આફત ના વાદળ...