આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

AAPના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સ્વાતિ ક્યાડા, નિરાલી પટેલ ભાજપમાં જોડાયા

ધર્મેન્દ્ર વાવલિયા, અશોક ધામી ભાજપમાં જોડાયા

કિરણ ખોખણી, ઘનશ્યામ મકવાણા પણ જોડાયા

અગાઉ 4 કોર્પોરેટર AAPમાંથી ભાજપમાં જોડાયા હતા