ધાનેરા ગુજરાતની તમામ ચેક પોસ્ટ ઉપર જીલ્લા પોલીસ વડની કડક સુચના અને ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.રાજસ્થાન બોર્ડર ઉપર આવેલી નેનાવા અને વાસણ બોર્ડર સહીતની તમામ ચેક પોસ્ટ ઉપર પણ ધાનેરા પોલીસ ધ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને અવર જ્વર કરતા તમામ વાહનોની જીણવટ ભરી તાપસ કરવામાં આવી રહી છે. થર્ટી ફર્સ્ટના લીધે દારૂની હેરાફેરી થતી રોકવા ગુજરાત અને બોર્ડરના વિસ્તારો ઉપર સુરક્ષા સઘન બનાવાઈ છે.પાકિસ્તાન નજીક હોવાથી ધાનેરા તાલુકાની તમામ રાજસ્થાન તરફની બોર્ડર પર સુરક્ષા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અચુક તપાસ કરવામાં આવી રહ્યા છે. અને ચેકપોસ્ટ ઉપર વધારાનો સ્ટાફ મુકીને સુરક્ષા સઘન બનાવાઈ છે. તેમજ આવતા જતા લોકોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय राज्यमंत्री एसपी सिंह बघेल ने सड़क पर पड़े घायल को भिजवाया अस्पताल
आगरा: पूर्व मंत्री रामवीर उपाध्याय की शोक सभा में सम्मिलित होने के लिए जा रहे केंद्र राज्य मंत्री...
Right Time To Buy Cars?: क्या कार खरीदने का है शानदार मौका? | Kamai Ka Adda | Business News
Right Time To Buy Cars?: क्या कार खरीदने का है शानदार मौका? | Kamai Ka Adda | Business News
Delhi Weather: ठंड और कोहरे की चपेट में दिल्ली-NCR, कई फ्लाइट्स रद्द, 100 में हुई देरी | Cold Wave
Delhi Weather: ठंड और कोहरे की चपेट में दिल्ली-NCR, कई फ्लाइट्स रद्द, 100 में हुई देरी | Cold Wave
Haryana Elections: हरियाणा चुनाव में कितना असर डालेगी अखाड़े से होने वाली राजनीति? (BBC Hindi)
Haryana Elections: हरियाणा चुनाव में कितना असर डालेगी अखाड़े से होने वाली राजनीति? (BBC Hindi)