સિહોર પોલીસે બાઈક ચોરી મામલે સંજય ઉર્ફે ટકો મકવાણા ને શંકાસ્પદ ચોરીના બાઈક સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ દરમિયાન બાઇક ભાવનગર શહેરનું હોવાનું ખુલ્યું છે સિહોર શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક બાઈક ચોરને ઝડપી બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ નો સ્ટાફ પેટ્રોલીંગ માં હોય એ દરમ્યાન જીઆઇડીસી નં એક પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતે પસાર થતાં આ શખ્સને અટકાવી નામસરનામાં સાથે તેની પાસે રહેલ બાઈક ની આરસી બૂક લાઈસન્સ વગેરે દસ્તાવેજો તપાસ માટે માંગતા શખ્સએ પોતાનું નામ જણાવેલ જેમાં સંજય ઉર્ફે ટકો મકવાણા ઉ ર૩ રહે જીઆઇડીસી સાયન્સ મિલની પાછળ ટોડા ભડલી વસાહત સિહોરવાળા હોવાનું જણાવેલ હતું. આ શખ્સે પાસેથી બાઈક અંગે માલિકીનો કોઈ આધાર-પુરાવો કે સંતોષકારક જવાબ ન આપી શક્તા શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક ભાવનગર વાળાનું હોવાનું ખુલ્યુંછે હાલ પોલીસે રૂપિયા ૧૫ હજારની કિંમત નું બાઈક કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુતપાસ હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাক্সাৰ বৰিমাখাত শৰণীয়া কছাৰী ছাত্ৰ সন্থাৰ কৃতী ছাত্ৰ-ছাত্ৰীক সম্বৰ্ধনা
বাক্সা: এটা জাতিৰ উন্নয়নৰ বাবে সেই জাতিটোৰ লোকসকল আনুষ্ঠানিকভাৱে শিক্ষিত হ'ব লাগিব ৷ কাৰণ এটা...
संदिग्ध अवस्था में पेंथर के सावन का मिला शव।
तालेड़ा: संदिग्ध अवस्था में पैंथर के शावक का मिला शव
गणेशपुरा के पास बडफू क्षेत्र में मादा...
Startup Mahakumbh 2024 | स्टार्टअप महाकुंभ में PM Modi, स्टार्टअप अब सामाजिक संस्कृति बन चुकी है!
Startup Mahakumbh 2024 | स्टार्टअप महाकुंभ में PM Modi, स्टार्टअप अब सामाजिक संस्कृति बन चुकी है!
છાપી ખાતે સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ ઊંચો કરી પાણીનું વહેણ બદલી દેવાતા લોકોને મુશ્કેલીઓ | CHHAPI
છાપી ખાતે સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ ઊંચો કરી પાણીનું વહેણ બદલી દેવાતા લોકોને મુશ્કેલીઓ | CHHAPI
તળાજાના ટીમાણા ગામે વીજળી પડતા મકાન સહિત ઘરવખરી બળીને ખાખ
ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો...