દેવ પાર્ટી પ્લોટ સુરેન્દ્રનગર ખાતે ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર દ્વારા આયોજિત પરમ પૂજ્ય લોકનાથ સ્વામી મહારાજ ના કીર્તન તથા પ્રવચન ના શુભ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય ઉપરાંત આયુપ મંત્રાલયના રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ ઉપસ્થિત રહી પૂજ્ય સંત શ્રી ના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે ભક્તજનો દ્વારા હરેકૃષ્ણ...હરેકૃષ્ણ........ના જાપ કરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિવમ સિમેન્ટ પ્રોડકટ સેવા કેમ્પ દ્વારા ભોંયણ ગામ નજીક સેવા કેમ્પ માં ચા, પાણી નાહવા ની સગવડ અને કેળાં વિતરણ અને મેડિકલ સેવાની સુવિધા c n g પમ્પ ની બાજુ માં રમેશભાઈ બારોટ અને પ્રકાશ ઠાકોર, શોરાપજી ઠાકોર દવરા કરાઈ હતી..
અંબાજી જતા માઇ ભક્તો માટે ઠેટેઠેર સેવા કેમ્પો શરૂ કરાયા છે. જે માં ડીસાના ભોંયણ નજીક પણ સેવા...
Rohit के बचाव में Sourav Ganguly का अनोखा बयान, World Cup से ज्यादा मुश्किल है IPL
विश्व टेस्ट चैंपियनशिप के फाइनल में ऑस्ट्रेलिया ने भारत के 209 रन के करारी हार दी। रोहित शर्मा की...
অসম-অৰুণাচল সীমান্তৰ ককিলাৰ সমীপত নিৰ্মীয়মান ইটানগৰ হোলেঙী গ্ৰীণফিল্ড বিমানবন্দৰত আজি এএআইৰ দ্বাৰা প্ৰথমখন বিমান পৰীক্ষা সফলতাৰে অৱতৰণ কৰা হয়।
অসম-অৰুণাচল সীমান্তৰ ককিলাৰ সমীপত নিৰ্মীয়মান ইটানগৰ হোলেঙী গ্ৰীণফিল্ড বিমানবন্দৰত আজি এএআইৰ...