ઓખામંડળ તાલુકા નાં મીઠાપુર ગામે આગામી 19/11/22 નાં રોજ રફતાર ની ખોજ નામ નો એક કાર્યક્રમ યોજાનાર છે. આદિત્ય બિરલા કેપિટલ નાં સહયોગ થી બરોડા ક્રિકેટ એશોશિયેશન દ્વારા એક પહેલ કરવામાં આવી રહી છે. કે જેમાં ફાસ્ટ બોલર માટે એક નવી જ તકો સર્જાશે ટાટા કેમિકલ્સ ફેક્ટરી ટાઉનશીપ પાછળ 19 થી 21 વર્ષ ની વય માટે સવારે 8 કલાકે અને 16 થી 19 વર્ષ માટે સવારે 10 કલાકે તથા આધાર કાર્ડ, જન્મ નો દાખલો, રેહઠાં ણ નો પુરાવો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે રાખવા નો છે. આ તકે ભારતીય ક્રિકેટ નાં પ્રતિભાશાળી બોલર મુનાફ પટેલ ની ઉપસ્થિતિ રહેશે એમ યાદી માં જણાવાયું છે. તો આ રફતાર ની ખોજ માં સ્ટ્રીટ લાઈટ થી ફ્રડ લાઈટ સુધી કાર્યક્રમ માં નવા જ બોલરો ને તક મળે તે માટે આ સુંદર પહેલ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G-20 Summit: Rishi Sunak नंगे पैर घुटनों पर बैठेकर मिले Sheikh Hasina से, हुई तारीफ | वनइंडिया हिंदी
G-20 Summit: Rishi Sunak नंगे पैर घुटनों पर बैठेकर मिले Sheikh Hasina से, हुई तारीफ | वनइंडिया हिंदी
ডবকাৰ এই গৰাকী শিক্ষয়িত্ৰী দুঃসাহিক কাৰ্য্যৰ বাবে সকলোৰে মাজত এতিয়া চৰ্চাৰ কেন্দ্ৰবিন্দু
অসমৰ বহু মহিলাৰ দুঃসাহসিক কাহিনি আপোনালোকে দেখি আহিছে বা শুনি আহিছে ৷ ডবকাৰ এই গৰাকী...
આજે કોનો જન્મદિવસ છે, જાણો કેવું રહેશે આવનારું વર્ષ
આજે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 31 ઓગસ્ટે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે, જેનો સ્વામી રાહુ...
ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી | TV9News
ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી | TV9News