સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા.મહુવા જિલ્લો સુરત ખાતે તા.11.04.2023 ના દીને સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા રાકેશભાઈ. એ.પટેલની પ્રેરક ઉપસ્થિતિ માં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શાળા શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વર્ષ દરમ્યાન અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમકે રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી પ્રવૃતિઓ,વિવિધ રમતો,ગ્રામ્યકલા,ચિત્ર સ્પર્ધા,નિબંધ લેખન,વકૃત્વ, આઝાદીકા અમૃત મહોત્સવ,બાળ વાર્ત,નિપુણ ભારત,સ્પોર્ટ ડે,G.20 અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી.જેમાં શાળા કેન્દ્ર અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ રહેલા બાળકોને શાસક પક્ષના નેતા રાકેશભાઈ. એ.પટેલના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યોગ ક્લાસ ચલાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વેતન આપશે.
યોગ ક્લાસ ચલાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વેતન આપશે.
শিৱসাগৰত ৰন্ধন কৰ্মী সকলৰ প্ৰতিবাদ
শিৱসাগৰত ৰন্ধন কৰ্মী সকলৰ প্ৰতিবাদ |
সমগ্ৰ ৰাজ্যৰ লগতে আজি শিৱসাগৰত ৰন্ধন কৰ্মী সকলে বিক্ষোভ...
উজনিত কংগ্ৰেছ আৰু ৰাইজৰ দলত মোক্ষম আঘাত
উজনিত কংগ্ৰেছ আৰু ৰাইজৰ দলত মোক্ষম আঘাত
અંબાજી નજીક 2 ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે....
ડીસા નગરપાલિકા ના વોર્ડ નબર 9 માં ગટર ના ઢાકણા ખુલ્લી હાલતમાં..
ડીસા નગરપાલિકા ના વોર્ડ નબર 9 માં આવેલ લોધા વાસ વિસ્તારમાં ગટર ના ઢાકણું ખુલ્લું પડેલ હોવાથી અવર...