સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા.મહુવા જિલ્લો સુરત ખાતે તા.11.04.2023 ના દીને સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા રાકેશભાઈ. એ.પટેલની પ્રેરક ઉપસ્થિતિ માં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શાળા શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વર્ષ દરમ્યાન અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમકે રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી પ્રવૃતિઓ,વિવિધ રમતો,ગ્રામ્યકલા,ચિત્ર સ્પર્ધા,નિબંધ લેખન,વકૃત્વ, આઝાદીકા અમૃત મહોત્સવ,બાળ વાર્ત,નિપુણ ભારત,સ્પોર્ટ ડે,G.20 અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી.જેમાં શાળા કેન્દ્ર અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ રહેલા બાળકોને શાસક પક્ષના નેતા રાકેશભાઈ. એ.પટેલના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty Bank Trading Strategy Today | Rajesh Satpute से जानें आज के बाजार को कैसे करें Approach?
Nifty Bank Trading Strategy Today | Rajesh Satpute से जानें आज के बाजार को कैसे करें Approach?
ರಾಜ್ಯದಲ್ಲಿ 'ರಮ್ಮಿ ಸರ್ಕಲ್' ಸೇರಿದಂತೆ ಇತರೆ ಫ್ಯಾಂಟಸಿ ಆಟಗಳನ್ನು ನಿಷೇಧಿಸಬೇಕೆಂದು 'ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸೇನೆ' ಸಂಘಟನೆಯ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಎಂ. ಬಸವರಾಜ ಪಡುಕೋಟೆ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಡಿಸೆಂಬರ್ 13, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸೇನೆ' ಸಂಘಟನೆಯ ಪದಾಧಿಕಾರಿಗಳು...
તારાપુર સીમ માંથી પોલીસે ડાંગરના પુડા નીચે સંતાડેલ નશાકારક કપ સીરપની બોટલોનો જથ્થો ઝડપી પાડયો
તારાપુર પોલીસે બાતમીના આધારે તારાપુરનાં સીમ વિસ્તારમાં સ્થાનિક યુવકનાં ખેતરમાં ડાંગરનાં પૂડા નીચે...
पलंग पर सो रहे 6 माह के मासूम को सांप ने काटा, इलाज के दौरान अस्पताल में मौत
तालेड़ा थाना क्षेत्र के अलकोदीया बरडा पर रात को पलंग पर सो रहे 6 माह के मासूम को...