મહુવાના તરસાડી ગામે આવેલ વિલાઈન મીડિયા લીમીટેડ નામની કંપનીમાં ચેસ્ટ ફ્રીઝર વિભાગમાંથી 13 કિલો જેટલો કોપર ટ્યુબનો જથ્થો ચોરાયો હતો.જે અંગે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી દરમ્યાન તેઓને મળેલી માહિતી સાથે તાત્કાલિક પગલાં લેતા પોલીસને ચોરીનો 13 કિલો કોપર ટ્યુબનો જથ્થો કિંમત રૂપિયા 12,000 સાથે અવિનાશ મફત હળપતિ(રહે વાંકાનેર બાવળી ફળિયું),દેવ નવીન સોલંકી(રહે સ્યાદલા),દેવાંગ અશોક બારૈયા( રહે બાજીપુરા) તથા એક સગીર મળી ચાર લોકોની અટકાયત કરતા તેઓની પૂછપરછ દરમ્યાન તેઓએ ચોરીનો મુદ્દામાલ સુરાલી ગામના જય હિન્દ મિલ પાછળ આવેલ ભંગારના વેપારી મહેન્દ્રરામ નરેશ પ્રજાપતિ નામને વેચ્યો હોવાનું જણાવતા પોલીસે ભંગારના ગોડાઉન ઉપરથી ચોરીના મુદ્દામાલ સાથે ભંગારના વેપારીને પણ અટકાયતમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 LIVE । CM YOGI ADITYANATH को आया गुस्सा? VIDHANSABHA के अंदर जबरदस्त भड़के! AT2 LIVE ।
AAJTAK 2 LIVE । CM YOGI ADITYANATH को आया गुस्सा? VIDHANSABHA के अंदर जबरदस्त भड़के! AT2 LIVE ।
સ્વામી વિવેકાનંદ સંરક્ષણ દળ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અંતર્ગત ફિઝીકલ ટ્રેનરની નિમણુક કરાશે
સ્વામી વિવેકાનંદ સંરક્ષણ દળ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અંતર્ગત ફિઝીકલ ટ્રેનરની નિમણુક કરાશે
सुप्रीम कोर्ट ने विजय माल्या को सुनाई 4 महीने कैद, अदालत की अवमानना करने पर ₹2000 के जुर्माने की सजा सुनाई
सुप्रीम कोर्ट ने सोमवार को भगोड़े उद्योगपति विजय माल्या को अदालत की अवमानना के मामले में चार...
રણછોડ રાયજીની ભવ્ય શોભાયાત્રા
#buletinindia #gujarat #dahod
જો તમને કોઈ પોલીસ અધિકારી- જવાન ઓળખે છે તો તેમને આ વીડિયો શેર કરજો
જો તમને કોઈ પોલીસ અધિકારી- જવાન ઓળખે છે તો તેમને આ વીડિયો શેર કરજો