ધારાસભ્ય નથાભાઈ પટેલની કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ રીપીટ કરતા આજે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે ધાનેરાના પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસના અગ્રણીઓ તેમજ લોકોને સાથે રાખી ધાનેરા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે સાથે સાથે લોકોને બહુમતીથી વિજય કરવા માટે અપીલ પણ કરી છે લોકોના તમામ પ્રશ્નોને વાચા આપી લોકોને મદદગાર બનીશ તેવા ઉદ્દેશ્ય સાથે આજે નથાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी में रथ यात्रा उत्सव 7 जुलाई को, विभिन्न मंदिरों में विभिन्न आयोजन होगे
बूंदी के सभी प्रमुख मंदिरों में श्री जगन्नाथ रथ यात्रा उत्सव 7 जुलाई को धूमधाम एवं हर्षोल्लास से...
દશેરા નો પર્વ અને આર એસ એસ ના સ્થાપન દિવસ પર પથસંચલન
રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા ખેડબ્રહ્માશહેર માં મુખ્યમાર્ગ પર પથસંચલન કરવામાં આવ્યું. આ...
મહુવા સુગરમિલમાં ઇથેનોલને ટેન્કરમાં લૉર્ડ કરતા સમયે આગ ભભૂકી ઉઠતા ઈમરજન્સી જાહેર.જાણો શું હકીકત.....
મહુવા સુગરમિલમાં ઇથેનોલને ટેન્કરમાં લૉર્ડ કરતા સમયે આગ ભભૂકી ઉઠતા ઈમરજન્સી જાહેર.જાણો શું હકીકત.....
कौन है वो जो काट रही है इन महिलाओं की जटाएं? (BBC Hindi)
कौन है वो जो काट रही है इन महिलाओं की जटाएं? (BBC Hindi)
Flipkart Big Bilion Days में कौन से स्मार्टफोन पर मिलेगी तगड़ी छूट, कौन से फोन से रखनी है दूरी?
Flipkart Big Bilion Days में कौन से स्मार्टफोन पर मिलेगी तगड़ी छूट, कौन से फोन से रखनी है दूरी?