અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટ યાર્ડના ડાયરેક્ટરોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરતા ચૂંટણી અધિકારી બી. એન. પટેલ

બિન હરીફ ચૂંટાયેલા ડાયરેક્ટરો

(૧)  શિયાળ ચેતનભાઈ ચંદ્રકાન્તભાઈ  (જાફરાબાદ)

(૨)  વરૂ ગૌતમભાઈ સુરગભાઈ (નાગેશ્રી)

(૩)  ભંડેરી બાલુભાઈ રૈયાભાઈ (મોટા માણસા)

(૪)  રાદડિયા બાલુભાઈ અરજણભાઈ (ખાલસા કંથારીયા)

(૫)  વાઘેલા વિજાણંદભાઈ ચણાભાઈ (રોહિસા)

(૬)  વાળા મુળુભાઈ પુંજાભાઈ (છેલણા)

(૭)  વરૂ ભુપતભાઈ ભાભલુભાઈ (ખાલસા કંથારીયા)

(૮)  પડશાળા બચુભાઈ કરશનભાઇ (હેમાળ)

(૯)  સોલંકી જાદવભાઈ રામભાઈ (કડિયાળી)

(૧૦)  બાંભણીયા જીણાભાઇ જગાભાઈ (વઢેરા)

(૧૧)  કોટીલા ભોજભાઈ માત્રાભાઈ (વાંઢ)

વેપારી પેનલ માંથી બિન હરીફ ચૂંટાયેલા ડાયરેક્ટરો

(૧)  વસાયા રજબઅલી બહાદુરભાઈ (ટીંબી)

(૨)  સુમરાણી અલતાફઅલી માસુમઅલી (ઉના)

(૩)  સુમરાણી અલીરજા હૈદરઅલી (વડવીયાળા)

(૪)  રામાણી બાબુભાઇ ગીગાભાઇ (ટીંબી)

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.