સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ પાસે આવેલ મેલડી માતા ના મંદિરે ઊભા રહીને તપસ્યા કરતા ભગત

   આપણા દેશમાં શ્રધ્ધા અને ભક્તિ નો દેશ છે છેલ્લા ધણા દિવસથી ઊભા રહીને તપસ્યા કરતા છગનભાઈ વાળા (માડી) તરીકે ઓળખાય છે. વિજપડી ગામ પાસે આવેલ મેલડી માતાજી ના મંદિરે પ્રત્યે ભાવ રહેલો છે.

   આવા સમયે અને આવી રીતે ભક્તિ કરવી બહુજ કઠિન છે છતાં પોતાનું કામ, ઘર છોડીને માતાજી ના મંદિરે ઊભા રહીને ભાવ પુર્ણ તપસ્યા કરી સાથે મૌન વ્રત પણ ૭૧ દિવસ સુધી કર્યું હતું.

  આવતીકાલે સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત કરી ગામમાં પધરામણી કરી રહ્યા છે જ્યારે ઘણાજ સમયથી ઊભા રહીને પોતાના પગ ઉપર સોજો આવી જાય છે છતાં પોતાના ભાવ પુર્ણ કરેલ અને ભક્તિ પુર્ણ કરેલ.

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા