ધાનેરા તાલુકાના નેગાળા ગામે નદી વિસ્તારમાં શનિવારે સવારે રીંછ દેખાતાં ખેડૂતો અને ગ્રામજનો તેને ભગાડવા લાકડીઓ સાથે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિઓ ઉપર હૂમલો કરી ઘાયલ કર્યો હતો . આ અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમો પાંજરા સાથે પહોંચી રીંછને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યા હતા . ધાનેરા તાલુકાના નેગાળા ગામની નદીમાં શનિવારે સવારે એક રીંછ આવતા આજુબાજુના ખેતરોવાળા ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો પણ આ રીંછને ભગાડવા માટે લાકડીઓ સાથે પહોંચ્યા હતા . જે દરમિયાન એક વ્યક્તિને રીંછ ઘાયલ કર્યો હતો . જેથી તેને સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો . જેથી ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની દાંતીવાડાનોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જની ટીમો પાંજરા સાથે બે ગાડીઓ , ગનમેન અને ડોક્ટર સાથે 20 કર્મચારીઓ નેગાળ ગામે પહોંચ્યા હતા . અને નદીના પટમાં પાંજરા સાથે વન વિભાગની ટીમ દ્વારા રીંછ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ નદીમાં બાવળોના કારણે વન વિભાગની ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો . અને મોડી સાંજ સુધી ભારે જહેમત ઉઠાવવા છતાં રીંછ વન વિભાગના હાથમાં ન આવતા ગ્રામજનોમાં ફરી ભયનો મહોલ જોવા મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*"બિપરજોય" વાવાઝોડા સમયે ઇમરજન્સી કોમ્યુનિકેશન જાળવવા માટે વાયરલેસ સેટની વ્યવસ્થા ગોઠવાઇ
બિપરજોય" વાવાઝોડા સમયે ઇમરજન્સી કોમ્યુનિકેશન જાળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં વાયરલેસ સેટની...
Uttar Pradesh News: Bareilly में मुस्लिम लड़की ने हिंदू धर्म अपनाकर लड़के से की शादी | Aaj Tak News
Uttar Pradesh News: Bareilly में मुस्लिम लड़की ने हिंदू धर्म अपनाकर लड़के से की शादी | Aaj Tak News
PM Modiના 'હર ઘર તિરંગા અભિયાન'નું Aamir Khanએ કર્યું સમર્થન, તેના ઘરની બાલકનીમાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના બોયકોટની થઈ રહી છે માગ.આમિર ખાને આપેલા અસહિષ્ણુતાના નિવેદનને...
બીપોરજોય વાવાઝોડાને લઇ બોટાદ જિલ્લા પોલીસ સ્ટેન્ડબાય.વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારને પહોંચી વળવા સજજ.
બીપોરજોય વાવાઝોડાને લઇ બોટાદ જિલ્લા પોલીસ સ્ટેન્ડબાય.વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારને પહોંચી વળવા સજજ.
हजरत सैय्यदना अमीर अबुल उल्लाह के 383 वें उर्स में मंगलवार को हुई ग़ुस्ल की रस्म अदायगी....
आगरा: न्यू आगरा स्थित हजरत सैय्यदना अमीर अबुल उल्लाह के 383 वें उर्स के तीसरे दिन मंगलवार को...