મહુવા તાલુકાના વલવાડા ખાતે આજુબાજુના પંથકના લોકોને મળશે આરોગ્યમ સુવિધાનો લાભ વલવાડા ખાતે આજથી નવી આરોગ્યમ હોસ્પિટલ શરૂ થઈ રહી છે જેમાં સ્પેશ્યલ રૂમ,જનરલ વોર્ડ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આરોગ્યમ હોસ્પિટલનો લાભ ખાસ કરીને ઈમરજન્સીમાં સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે ત્યારે આજથી વલવાડા પંથકમાં આરોગ્યમ હોસ્પિટલનો 24 કલાક મેડિકલ સુવિધાનો લાભ પંથકને મળતા લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ નિવડશે.