શહેરમાં વેચાતા પ્લાસ્ટિક ની થેલીઓ પર પ્રતિબંધ કોણ લાદશે ક્યારે લાદશે.  પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લડાઈ  દોઢ વર્ષથી વધુ સમય બાદ પણ બજારમાં ઢગલે ઢગલો પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળી રહી છે શહેરના શાક માર્કેટમાં પણ બે રોકટોક રીતે પ્રતિબંધ પ્લાસ્ટિક થેલીઓ અપાઈ રહી છે એક એક શાકભાજીની અન્ય ફેરીયા કાપડ ની લારી ગણીએ તો ત્યાં માત્ર 25 થી 50 પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલી આપવામાં આવતી હોવાની ગણના કરીએ તો પણ રોજની હજારો ની સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો વેપલોક ખેડબ્રહ્મા શહેરમાં અલગ અલગ વસ્તુઓ વેપારીઓ દ્વારા પેકિંગ કરી અપાઈ રહી છે મોટા મોટા વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓ વેચી રહ્યા છે હાથમાં આવે તો નાનો પાથરણા વાળો તેની સામે લાલ આંખ કરાય છે તો હોલસેલર વેપારીઓની સામે લાલ આંખ કેમ નહીં મુખ્ય વેપારતો હોલસેલરો જ કરતા હોય છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવાઈ રહ્યું છે