તાજેતમાં બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 25મો તથા શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 9મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, કાર્યક્રમમાં શૈક્ષણિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા બન્ને શાળાના બાળકોને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઇનામો આપી સન્માન કરાયા હતા, તથા બન્ને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રદેશના ભારતીય શૈલીના નૃત્ય તથા આધુનિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલી શ્રીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોકનૃત્યો રાસ, ગરબા, રાજસ્થાની, મારાઠી, હોળી નૃત્ય , દેશભક્તિનૃત્યો, ફિલ્મી નૃત્યો, કેટવોક વગેરે સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, કાર્યક્રમ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ શાળાઓની પ્રવૃત્તિઓનો અહેવાલ આપી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષકોની કામગીરી બિરદાવી હતી ,આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુંકાવાવ મોટી મુકામે દરબાર શેરીમા સનરાઈઝ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વરસથી ગણપતિ ઉત્સવ
કુંકાવાવ મોટી મુકામે દરબાર શેરીમા સનરાઈઝ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વરસથી ગણપતિ ઉત્સવ
રાજગઢ પોલીસ મથકના ધાડ,લુટ,બળાત્કારના ગુન્હામાં 22 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જિલ્લા એલ.સી.બી.પોલીસ.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર...
UP By Poll Election LIVE News: फूलपुर सीट पर वोट डालने पहुंचे मुस्लिम कपल ने क्या कहा ? | Aaj Tak
UP By Poll Election LIVE News: फूलपुर सीट पर वोट डालने पहुंचे मुस्लिम कपल ने क्या कहा ? | Aaj Tak
ৰাজহ চোৰাংচোৱা সঞ্চালকালয়ে চীনৰ মোবাইল কোম্পানী ভিভ’ৰ সৈতে জড়িত প্ৰায় ২২১৭ কোটি টকাৰ শুল্ক ফাঁকি ধৰা পেলাইছে। এই সন্দৰ্ভত কোম্পানীটোলৈ চৌক’জ জাননীও প্ৰেৰণ কৰা হৈছে।
◾Oppo-Vivo-Xiaomi: ভাৰতত দীৰ্ঘদিন ধৰি প্ৰতিষ্ঠিত চীনা মোবাইল কোম্পানীসমূহৰ বিৰুদ্ধে কেন্দ্ৰীয়...