ગુજરાત પ્રદેશ ભાજપનું કાર્યભાર સંભાળતા નવસારીના સંસાદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આજે પ્રમુખ પદના બે વર્ષ પૂર્ણ થયા છે જેને લઇ કમલમમાં કાર્યકોર નેતાઓ દ્રારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે બે વર્ષના કાર્યકાળમાં પ્રમુખ પાટીલે કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેમજ તેમના નેતૃત્વમાં ભાજપ દ્રારા કરવામાં આવેલી કામગીરીને ચર્ચા વિચારણા કરાશે પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપે અનેક જીત મેળવી છે પાટીલની કાર્યકારોમાં પણ સારી લોકપ્રિયતા છે.
તેમના જ આગેવાની ભાજપે 150 બેઠકોના નેમ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા અમલી બનાવી રાજ્યમાં 90 ટકા સરકારી સંસ્થા પર ભાજપની નેતાઓને સત્તા આપવવા સફળતા અપાવી 2019 થયેલી પેટાચૂંટણી પાટીલના નેજા હેઠળ તમામ બેઠકો પર ભાજપે પ્રચંડ જીત મેળવી હતી ગુજરાતમાં પ્રથમ વખત મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ બદલાવાનું ઔતહાસિક નિર્ણય લેવાયું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને એક તરફી જીત આપવી પેજ પ્રમુખ બુથ પ્રમુખ ફોમ્યુલા લાગુ કરી ગુજરાત મોડેલ સમ્રગ દેશમાં લાગુ કર્યુ છે.
સી આર પાટીલે સોશિયલ મિડિયાના માધ્યમથી કાર્યકરોને સંબોધન કરી કહ્યુ કે ગુજરાત ભાજપને જુથવાદ અને પ્રદેશવાદથી મુક્ત કરી કાર્યકરોને શિસ્તમાં રહેવા અને જુથવાદ ન કરવા સલાહ આપી હતી સંનિષ્ટ કાર્યકરો અને નેતાઓને સક્રિય કર્યા ડૉકટર,શિક્ષક લોક કલાકાર ભાજપમાં જોડયા છે મંત્રીઓને કાર્યકર્તાઓની વાત સંભાળવી પડશે પાટીલે ચૂટણીને લઇ વનડે વન ડિસ્ટ્રકિટ કાર્યક્રમ આપ્યો પાટીલે હોદ્દેદારોને ટેબલેટ આપી ટેકનોસેવા શરૂ કરી આજે 67 લાખ પરિવારો ભાજપ સાથે જોડાયા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરાકારે યોજનાથી લોકોને લાભ થયા