ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાંથી સ્પેન્ડર બાઇક ચોરાતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.લાલ દરવાજા સ્થિત પટેલ નામના એકમમાં કામ અર્થે ગયેલ વ્યક્તિની બાઇક ચોરાઈ છે.