પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ગ્રાહકને દર બે મહિને 400 યુનિટ આવે છે તો તેનું બિલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ બે મહિનાનું બિલ એટલે તો આપે છે કેમકે યુનિટ વધારે થાય એટલે ભાવ પણ વધારે થાય મિત્રો આ બાબત પર ઘણા ગ્રાહકોએ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા દરેક વ્યક્તિઓ સાથ આપશે તો કદાચ બદલાવ આવી શકે આપણે થોડું જાગૃત થવાની જરૂર છે બિલ લઈ જીઈબી ની ઓફિસમાં ભાવ તપાસ કરો દરેક વીજ ગ્રાહકે જાગવું પડશે અને લડત ચલાવી પડશે તેમ નથી લાગતું? દાહોદ જિલ્લામાં વીજ કંપની ના કર્મચારીઓ ગામડામાં ઉઘાડી લૂંટ ચલાવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય
મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પંચાલિકાબેન (લાભાર્થી)
સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર...
હાલોલ તાલુકાના કંજરી ગામે શ્રી રામજી મંદિર ખાતે વિશાળ હિન્દુ ધર્મ સભા યોજાઈ.
હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ...
মৰাণত ৩২ সংখ্যক ডিব্ৰুগড় জিলা লৌহ ক্ৰীড়া আৰু শৰীৰ চৰ্চাৰ প্ৰতিযোগিতা
মৰাণত ৩২ সংখ্যক ডিব্ৰুগড় জিলা লৌহ ক্ৰীড়া আৰু শৰীৰ চৰ্চাৰ প্ৰতিযোগিতা
Rahul Gandhi से जो किसान नहीं मिल पाए, उन्होंने महंगाई, MSP और Bhupesh Baghel के बारे में क्या कहा?
Rahul Gandhi से जो किसान नहीं मिल पाए, उन्होंने महंगाई, MSP और Bhupesh Baghel के बारे में क्या कहा?