ખેડૂત અગ્રણી ભરતસિંહ જણાવ્યા પ્રમાણે ભાવનગર જીલાના મહુવા તાલુકાના ખારી ગામના બાલુભાઇ રામભાઇ ગોહિલ નામના ખેડુતના ખેતરમા ૨૦ દીવસ પહેલા ભાવનગર ડીસ્ટીક કો-આપોર્રેટી બેકંની બગદાણા શાખાએ જમીન જપ્તીનુ બોર્ડ મારેલુ તેની ચિન્તામા વધારે પ્રમાણમા ગરકાવ થતા આઘાત લાગવાથી બાલુભાઇ ઉમર વર્ષ આશરે ૪૫ ને એટેક આવતા અવસાન પામેલ છે‌ આ ખેડુતના મૃત્યુ બાબતે તેના પરીવારનો ડીસ્ટીક કો-આપોર્રેટી બેકં ઉપર સીધો આક્ષેપ છે તેવુ જાણવા મળેલ છે.તેમજ આજે તા.૪/૪/૨૦૨૩ ના રોજ ૧૧/૩૦ રે મૃતકનુ પી.એમ બગદાણા આરોગ્ય કેન્દ્ર પર કરાવેલ છે.