ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૭ ઇ.પી.કો કલમ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે સજા ભોગવી રહેલ યોગેશભાઈ કેશુભાઈ ગોહીલ રહે.નાના ખુંટવડા, તા.મહુવા જી.ભાવનગરવાળા વચગાળાની રજા ઉપર આવી સમયસર જેલમાં હાજર થયેલ નથી. તે ફરાર કેદી હાલ તેના ગામ હાજર છે. જે હકિકતવાળી જગ્યાએ આવતાં પાકા કામના કેદી યોગેશભાઈ કેશુભાઈ ગોહીલ ઉ.વ.૪૮ રહે.નાના ખુંટવડા તા.મહુવા જી.ભાવનગર વાળા હાજર મળી આવતાં હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Al Aqsa Masjid and Ramzan: अल अक़्सा मस्जिद में जुमे की नमाज़ अदा करने पहुंचे लोग (BBC Hindi)
Al Aqsa Masjid and Ramzan: अल अक़्सा मस्जिद में जुमे की नमाज़ अदा करने पहुंचे लोग (BBC Hindi)
The JCB Prize for Literature announces its jury for the 6th year
As it enters its 6th year, one of India’s most coveted literary awards, the JCB Prize for...
અકસ્માતમાં ઇજાગ્રસ્તના વ્હારે આવી ધારાસભ્યએ માનવતા નિભાવી.
ખંભાતના મોસમપરા વિસ્તારમાં સાયકલ અને એકટીવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જે દરમિયાન ધારાસભ્ય...
આપએ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું
આપએ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું
Priyanka Gandhi LIVE Speech: Haryana के Panipat में प्रियंका गांधी की जनसभा | Lok Sabha Elections
Priyanka Gandhi LIVE Speech: Haryana के Panipat में प्रियंका गांधी की जनसभा | Lok Sabha Elections