ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૭ ઇ.પી.કો કલમ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે સજા ભોગવી રહેલ યોગેશભાઈ કેશુભાઈ ગોહીલ રહે.નાના ખુંટવડા, તા.મહુવા જી.ભાવનગરવાળા વચગાળાની રજા ઉપર આવી સમયસર જેલમાં હાજર થયેલ નથી. તે ફરાર કેદી હાલ તેના ગામ હાજર છે. જે હકિકતવાળી જગ્યાએ આવતાં પાકા કામના કેદી યોગેશભાઈ કેશુભાઈ ગોહીલ ઉ.વ.૪૮ રહે.નાના ખુંટવડા તા.મહુવા જી.ભાવનગર વાળા હાજર મળી આવતાં હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી-૯૪ વિધાનસભા, ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસ ની નૈયા પાર ઉતરશે ?? આપ -ભાજપ વચ્ચે જામીયો રસપ્રદ જંગ
ધાજંગ રી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર પોતાની વોટબેંક ને કબજે કરવા મથામણ...
কাকপথাৰত প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰত কৰ্তব্যৰত চিকিৎসকক আক্ৰমণ, এজাহাৰ দাখিল
কাকপথাৰত প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰত কৰ্তব্যৰত চিকিৎসকক আক্ৰমণ, এজাহাৰ দাখিল
উত্তৰ লক্ষীমপুৰ পৌৰসভাৰ বিৰুদ্ধে গৰজি উঠিল ছাত্ৰ সন্থা...
উত্তৰ লক্ষীমপুৰ পৌৰসভাৰ বিৰুদ্ধে গৰজি উঠিল ছাত্ৰ সন্থা...