બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના કેસોમાં વધારો..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજે વધું 14 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 44 થયો..

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે..

જિલ્લામાં આજે વધુ 14 કેસ નોંધાયા છે, જ્યારે 04 લોકોએ કોરોના ને માત આપી છે જેથી જિલ્લામાં કુલ 44 એક્ટિવ કેસ થયા છે..

જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે..

આજે RT-PCR 421 અને એન્ટિજન 977 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા..

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે..

આજે ધાનેરા માં 03 ડીસામાં 03 પાલનપુર 01 વાવ માં 02 દર્દી કોરોના ની ઝપેટમાં આવ્યા છે.. 

જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે..

જિલ્લા 14 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, ભારત માંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે..

 અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોના ના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે..

જિલ્લામાં હાલ 44 એક્ટિવ કેસ છે..

ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાં થી આજે 4 તાલુકા માં કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે..

જેમાં એક લોકોએ કોરોના ને માત આપી છે જિલ્લા કુલ 1398 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 14 કેશ નોંધાતા કુલ 44 એક્ટિવ કેશ થયા છે ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે..