ધાનેરા માં સંજય રાવલ સૂર્યોદય સ્કૂલ માં બાળકો સ્પીચ આપવા માં આવી..
સંજય રાવલ પોતાની બાળપણ વાતો બાળકો સાથે સેર કરી હતી
બાળકો ને મોટા થયી સુ કરવું જોઈએ એ માટે બાળકો સ્પીચ સમજણ આપવામાં આવ્યું
બાળકો ને કૉમેડી સ્પીચ આપવા આવી બાળકો પણ ખુબ ખુશ થઇ ગયા હતા..
સૂર્યોદય સ્કૂલ સ્ટાફે અને બાળકો એ સંજય રાવલ નો આભાર માન્યો હતો