મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ માલિબા સાંસ્કૃતિક ભવન ખાતે ધોરણ10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરણ10ના વિદ્યાર્થીઓ પોતાના ભાવિના ઘડતર માટે આગળ વધી શકે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પડી રહે તે હેતુસર આ મહત્વપૂર્ણ માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી આ માર્ગદર્શન શિબિરના કાર્યક્રમ દરમિયાન મહુવા વિભાગ કેળવણી મંડળ મહુવાના પ્રમુખજનકભાઈ દેસાઈ ઉપપ્રમુખ ગમનભાઈ કારોબારી સભ્યો તેમજ મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળા નિયામક પરિનભાઈ મહેતાએ વિદ્યાર્થી અને વાલી ઓને કારકિર્દી અંગે બોધપ્રદ માર્ગદર્શન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એડવોકેટ પ્રોટેકશન એક્ટ લાગુ કરવા માટે કાલોલ વકીલ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું
વકીલો ઉપર અવારનવાર હિંસા તેમજ હુમલાઓની ઘટનાને ધ્યાને લઈને કાલોલ બાર એસોસિએશન દ્વારા પ્રમુખ આર બી...
BHEL अपने All Time High को पार कर पाएगा?
BHEL अपने All Time High को पार कर पाएगा?
आज जिला आयुर्वेद चिकित्सालय बूंदी में दसवें अंतरराष्ट्रीय योग दिवस के आयोजनों की श्रृंखला में योग & स्वास्थ्य जागरूकता फोल्डरों का विमोचन किया गया।
आज जिला आयुर्वेद चिकित्सालय बूंदी में दसवें अंतरराष्ट्रीय योग दिवस के आयोजनों की श्रृंखला में योग...
Surat : નવાપરા GIDCમા ભીષણ આગ | MantavyaNews
Surat : નવાપરા GIDCમા ભીષણ આગ | MantavyaNews
आराध्य चारभुजा नाथ मंदिर पर पौष बड़ा महोत्सव रविवार को
बूंदी। जन-जन के आराध्य चारभुजा नाथ को रविवार पौष माह प्रातः 6 बजे मंगला आरती में पुआ, पकौड़ी, व...