રામ નવમી નિમિત્તે દાહોદ શહેર માં વિવિધ ઝાંખી ઑ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી રામાયણ ની અનુભૂતિ કરાવતી ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ભગવાન શ્રી રામ ના જનમોત્સ્વ ની ઉજવણી ના ભાગરૂપે  દાહોદ શહેર શ્રી રામમય બન્યું હતું શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્રારા આયોજિત સાતમી રામ યાત્રા માં આજે વિવિધ ઝાંખી ઑ અને ટેબ્લો એ આકર્ષણ જમાવ્યું હતું ઠકકર ફળિયા સ્થિત રાજ રાજેશ્વરી મહાદેવ મંદિર થી જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય કનીયયાલાલ કિશોરી સહિત ના અગ્રણી ઑ એ ભગવાન ની આરતી ઉતારી રામયાત્રા નો શુભારંભ કરાયો હતો રામયાત્રા રામાયણ ના પાત્રો અનુસાર ટેબલો અને ઝાંખી ઑ બનાવવામાં આવી હતી ખાટુ શ્યામ દરબાર, સાળંગપૂર દાદા, સહિત ની ઝાંખી ઑ આકર્ષણ જમાવ્યું હતું શહેર ના માર્ગો જય શ્રીરામ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા સમગ્ર શહેર નો માહોલ રામમય બન્યો હતો તો બીજી તરફ બુલડોઝર બાબા યોગી નો પણ વેશ ધારણ કરી બુલડોઝર સાથે યાત્રા માં જોવા મળ્યા હતા રામ દરબાર સાથે નીકળેલી રમયાત્રા માં હજારો ની જનમેદની ઉમટી પડી હતી.