તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર શ્રી જી. એસ. પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી, પબ્લિક રિલેશન અધિકારી શ્રી એ.ડી.કટારિયા સાહેબ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ, સહાયક પોસ્ટ માસ્તર શ્રી કે. જી. પટેલસાહેબ, શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી જે મુદે વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ટપાલ વિતરણ અને વિભાગ સેવાની ક્ષતિ સુધાર માટેના સૂચનો પર પોસ્ટ વિભાગ તરફથી સુધારા માટેની ખાતરી અપાયેલ હતી.ઉપરાંત, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ દ્વારા પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટલ સર્વિસીસની સર્વશ્રેષ્ઠ કામગીરીની માહિતી વિશેની સુંદર સમજૂતી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોનાલીની પુત્રી યશોધરાનું મોટું નિવેદન, કહ્યું- ગોવા પોલીસ પર ભરોસો ન કરો, CBI તપાસમાં વિલંબથી પુરાવા ખતમ થઈ શકે છે
બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની હત્યા કેસમાં તેની એકમાત્ર પુત્રી યશોધરાએ સિરસા રોડ પર...
মহানগৰীত জঘন্য ঘটনা; ডেৰমহীয়া অন্তঃসত্তা মহিলাক ধৰ্ষণৰ চেষ্টা দুজন যুৱকৰ
মহানগৰীত পুনৰ সংঘটিত হৈছে জঘন্য ঘটনা। সাতগাঁৱত এগৰাকী মহিলাক দুজন যুৱকে যৌন নিৰ্যাতনৰ অপচেষ্টা...
पानी- की मांग सौपा ज्ञापन
बूंदी शहर की संजय कॉलोनी में कई दिनों से पानी की समस्या लोगों को बनी हुई है । इसको लेकर नगर परिषद...
મહાનગરપાલિકા દ્વારા શહેર સ્તરની ગરબા સ્પર્ધા 2022નું આયોજન
#buletinindia #gujarat #vadodara