તાજેતરમાં તા. 28/3/2023 ના રોજ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ ફોરમ કમિટીની મીટિંગ પોસ્ટ માસ્તર શ્રી જી. એસ. પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી, પબ્લિક રિલેશન અધિકારી શ્રી એ.ડી.કટારિયા સાહેબ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ, સહાયક પોસ્ટ માસ્તર શ્રી કે. જી. પટેલસાહેબ, શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન પોસ્ટલ ફોરમ કમિટી મેમ્બર શ્રીમતિ હેમાબેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી જે મુદે વિગતવાર ચર્ચા થઈ હતી. જેમાં ટપાલ વિતરણ અને વિભાગ સેવાની ક્ષતિ સુધાર માટેના સૂચનો પર પોસ્ટ વિભાગ તરફથી સુધારા માટેની ખાતરી અપાયેલ હતી.ઉપરાંત, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ શ્રી ડી.ડી. જાદવસાહેબ દ્વારા પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટલ સર્વિસીસની સર્વશ્રેષ્ઠ કામગીરીની માહિતી વિશેની સુંદર સમજૂતી અપાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ નું આગમન
સમગ્ર મહુધા તાલુકામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું .. મહુધા શહેર સહિત રામના મુવાડા .વડથલ...
অন্বেষণ এন জি অৰ উদ্যোগত আৰু দৌলপুখুৰীপাৰ হাইস্কুলৰ সহযোগত শিশু দিৱস উদযাপন
ৰঙিয়া মহকুমাৰ বৃহত্তৰ পশ্চিম বড়িগোগ মৌজাৰ অন্তৰ্গত অন্বেষণ স্বেচ্ছাসেৱী সংস্থাৰ উদ্যোগত আৰু...
જેતલસરમાં પુત્રીના હત્યારાને ફાંસીની સજા | SatyaNirbhay News Channel
જેતલસરમાં પુત્રીના હત્યારાને ફાંસીની સજા | SatyaNirbhay News Channel
મહુવામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીમાં શાનદાર ઝુલુસનું આયોજન કરાયું.
મહુવામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીમાં શાનદાર ઝુલુસનું આયોજન કરાયું.
બિહારમાં JDU-BJP ગઠબંધન તૂટ્યું:નીતિશ થોડીવારમાં રાજ્યપાલને મળશે,મોદી અમિત શાહને મોટો ઝટકો
ભારત દેશમાં બિહારમાં 5 વર્ષ બાદ નીતિશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું છે....