મોમાજી ધામ ભાચલવા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાચલવા ખાતે જય શ્રી સોનગરા મોમાજી,સોદરા માતા,જોગણી માતા, ભેરૂજી પૂર્વજ બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ચેહર માતાજી, ગોગા મહારાજ સધી સિકોતર માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવેલું છે.. તારીખ ૨૧/૪/૨૩ રાત્રી ના સમયે ભજન સંધ્યા તેમજ ૨૨/૪/૨૩ ,ને શનિવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ ૨૨/૪/૨૩ ના સાંજે રમેલ તેમજ ૨૩/૪/૨૩ તારીખના તેલ ફુલ થશે. સમસ્ત બોસ્તર તથા બાર પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.શુભ સ્થળ :- મામાજી ધામ ભાચલવા ડીસા બનાસકાંઠા, ભક્તોને રબારી પ્રભુજી સવાજી, રબારી ચેહરાજી સવાજી, રબારી સજાણાજી ઠાકરીજી, બેચરાજી ઠાકરજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Twitter छोड़ लोग Mastodon का कर रहे हैं यूज, जानिए कैसे करता है काम, बनेगा नया ठिकाना?
Mastodon की लोकप्रियता काफी तेजी से बढ़ रही है. ट्विटर डील के बाद से लोग इस प्लेटफॉर्म को छोड़...
અમદાવાદ ના Ctm ન્યુ મણિનગર મા સદગુરુ બંગ્લોઝ મા ૭૮ વષઁ ની સદગત વૃધ્ધા ને ચાર દીકરી ઓ એ કાંધ આપી.
અમદાવાદ ના Ctm ન્યુ મણિનગર મા સદગુરુ બંગ્લોઝ મા ૭૮ વષઁ ની સદગત વૃધ્ધા ને ચાર દીકરી ઓ એ કાંધ આપી.
Amazon Great Indian Festival Sale: Apple iPhone 15 को 15,650 रुपये में खरीदने का मौका, जानें क्या है डील
Amazon Great Indian Festival सेल के दौरान iPhone 15 को सस्ते में खरीदने का मौका मिल रहा है।...
Share Market Update: शेयर बाजार में भारी गिरावट | Anil Singhvi | Stock Market News | Hindi News
Share Market Update: शेयर बाजार में भारी गिरावट | Anil Singhvi | Stock Market News | Hindi News