મહુવા તાલુકાના ડુંગરી ગામે અંતરિયાળ ગામોના વિધાર્થીઓને પુસ્તકાલયની સુવિધાઓ મળી રહે એ હેતુસર ડુંગરી ગામે પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.હાલ ગામડે ગામડે પુસ્તકાલયની સુવિધાઓ ઉજ્જવળ ભવિષ્ય માટે ઉભી કરવામાં આવી છે ત્યારે તાલુકાના ડુંગરી ગામે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ ની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પુસ્તકાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉદ્દઘાટન પ્રસંગે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીનેશભાઈ ભાવસાર, શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીજળીના દર: દર મહિને વીજળીના દરો બદલાશે, નવી જોગવાઈ આવતા વર્ષથી લાગુ થઈ શકે છે
હવે ડીઝલ-પેટ્રોલની તર્જ પર વીજળીના દરો પણ બદલાશે. ફરક માત્ર એટલો હશે કે ડીઝલ-પેટ્રોલના દરો રોજ...
Amazon Great Summer Sale 2024: इन स्मार्टफोन पर मिलेगा हजारों रुपये का डिस्काउंट, चेक करें लिस्ट
अमेजन अपने कस्टमर्स के लिए एक नई समर सेल लेकर आया है जिसमें आपको बहुत से इलेक्ट्रॉनिक डिवाइस पर...
પોર બડીયાદેવ સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતનું સંપૂર્ણ ગાન કરવામાં આવ્યુ
પોર બડીયાદેવ સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતનું સંપૂર્ણ ગાન કરવામાં આવ્યુ
નર્મદા નદીના જળમાર્ગે બોટ દ્વારા લવાયેલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો.
જળમાર્ગે પરપ્રાંતમાથી ગુજરાતમાં દારૂ ઠલવાતો હોવાના ભૂતકાળમાં પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા...
ડીસા આકાશ હોસ્પિટલના તબિબનાં ઘરમાં ઘુસી બે અજાણ્યા શખ્સો મોબાઈલની લુંટ ચલાવી થયાં ફરાર
ડીસા આકાશ હોસ્પિટલના તબિબનાં ઘરમાં ઘુસી બે અજાણ્યા શખ્સો મોબાઈલની લુંટ ચલાવી થયાં ફરાર