મહુવા તાલુકાના ડુંગરી ગામે અંતરિયાળ ગામોના વિધાર્થીઓને પુસ્તકાલયની સુવિધાઓ મળી રહે એ હેતુસર ડુંગરી ગામે પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.હાલ ગામડે ગામડે પુસ્તકાલયની સુવિધાઓ ઉજ્જવળ ભવિષ્ય માટે ઉભી કરવામાં આવી છે ત્યારે તાલુકાના ડુંગરી ગામે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ ની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પુસ્તકાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉદ્દઘાટન પ્રસંગે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીનેશભાઈ ભાવસાર, શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰঙিয়াৰ বৰঘুলীত বৰলীয়া নৈৰ উপৰেৰে বিপদ সংকুল যাত্ৰা
ৰঙিয়া সমষ্টিৰ অন্তৰ্গত বৰঘুলী অঞ্চলটোৰ মাজেৰে বৈ যোৱা বৰলীয়া নৈ পাৰ হবলৈ দুয়ো পাৰৰ সহস্ৰাধিক লোকে...
મહુવા તાલુકાના ઉંચાકોટડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નારા અને રાષ્ટ્રધ્વજ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું
મહુવા તાલુકાના ઉંચાકોટડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ...
संभागीय आयुक्त राजेंद्र विजय ने किया पदभार ग्रहण, क्या रहेगी प्राथमिता देखे
कोटा संभागीय आयुक्त राजेंद्र विजय ने किया पदभार ग्रहण, क्या रहेगी प्राथमिता देखे
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
Kolhapur : हेरवाड ग्रामपंचायतीवर विधवा महिलांचा मोर्चा...BPN news network
Kolhapur : हेरवाड ग्रामपंचायतीवर विधवा महिलांचा मोर्चा...BPN news network