દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દર્શન કાર્યક્રમ કરવામાં આવ છે. 29 થી તારીખ 31 તારીખ એમ ત્રણ દિવસ મહોત્સવ યોજાશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે તા.૨૯ /૩/૨૩ ના રોજ મંગલાચરણ,પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, ગ્રહહોમ,પ્રધાન હોમ ,સાંયપૂજન, મહા આરતી,, ક્ષમા પ્રાર્થના તેમજ બીજા દિવસે એટલે કે ૩૦/૩/૨૩ મંગલાચરણ, પ્રાતઃ પૂજન, પ્રધાન હોમ, સાય પૂજન,મહા આરતી, ક્ષમા પ્રાર્થના તેમજ તૃતીય દિવસના દિવસે એટલે કે તા.૩૧/૩/૨૩ ના રોજ મંગલાચરણ, સ્થાપિત દેવતા પૂજન ,પ્રધાન હોમ, ઉત્તર પૂજન ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.શુભ સ્થળ છે શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતર ધામ રાંટીલા.. જોકે મહોત્સવમાં મહાયજ્ઞ ,સમાજ દર્શન અને ભક્તજનોનો મેળાવડો પણ યોજાશે...
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं