ડીસા શહેરના લોકોના ધારાસભ્ય પ્રવિણ માળીએ પ્રશ્નો સાંભળ્યા....
ડીસાના લોકપ્રિય અને યુવા ધારાસભ્ય પ્રવિણ માળીની આજરોજ ડીસા શહેરના લોકોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય પ્રવિણ માળીએ શહેરના લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી તેમજ એના નિરાકરણ માટે શહેરના લોકોને આશ્વાસન આપ્યું હતું અને ડીસા શહેરમાં વિકાસને વધુ વેગવાન બનાવવા અર્થે સ વિસ્તાર ચર્ચા વિચારણા કરી હતી....