બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ આ ગામ કંઈક નવું કરવાની ભાવના ધરાવતું ગામ છે.આ ગામના 200 જેટલાં પરિવારો પોતાના ઘરે જમવાનું બનાવવા ચૂલા, કેરોસીન સગડી, ગેસ સિલિન્ડર કે LPG ગેસ લાઈનનો ઉપયોગ નથી કરતા તોય ગણતરીની મિનિટોમાં તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન તેનું મુખ્ય કારણ છે કે આ ગામના 200 જેટલાં પરિવારોની આધુનિકતા તરફ આગળ વધવાની પહેલ. જી હા આ ગામના 200 જેટલાં પરિવારોએ સરકારના સહયોગથી પોતાના ઘરે તૈનત કર્યા છે ગોબરગેસ પ્લાન્ટ. અને આ ગામના લોકો હવે પોતાના પશુઓના છાણ ઉકરડામાં છોડી દેવાની જગ્યાએ હવે પશુઓના છાણમાંથી જ પ્લાન્ટ થકી ઉત્પન્ન કરે છે ગોબર ગેસ અને આ ગોબર ગેસ થકી એક પણ રૂપિયાના ચાર્જ વિના પોતાના ઘરે તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન રાજ્યનું પ્રથમ એવુ ગામ છે કે જે ગામમાં 200 પરિવારોએ સરકારની આ યોજનાનો લાભ લઇ ગેસ સિલિન્ડરના ખર્ચ માંથી મુક્ત થવા અને પશુઓના ગોબરની ગંદકીથી ગામ મુક્ત
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फ्री नेटफ्लिक्स वाला जियो का सबसे सस्ता प्लान, 84 दिनों की वैलिडिटी के साथ मिलता अनलिमिटेड 5G डेटा
रिलायंस जियो के पोर्टफोलियो में कई प्रीपेड प्लान मौजूद हैं। इन प्लान्स में कंपनी अपने ग्राहकों को...
दिल्ली: जानें कौन हैं भारत के नए चुनाव आयुक्त अरुण गोयल? आज पदभार किया ग्रहण
अरुण गोयल ( Arun Goel ) भारत के नए चुनाव आयुक्त ( New Election Commissioner ) बनें हैं. उन्होंने...
Kolhapur : शाहुवाडीतील थेरगाव येथे २२ मार्चला कुस्त्याचे मैदान...BPN news network
Kolhapur : शाहुवाडीतील थेरगाव येथे २२ मार्चला कुस्त्याचे मैदान...BPN news network
शिक्षक दिवस पर केशोरायपाटन शिक्षको मुख्यमंत्री द्वारा सम्मानित
शिक्षक दिवस पर केशोरायपाटन शिक्षको मुख्यमंत्री द्वारा सम्मानित
केशोरायपाटन नगर में स्वागत...
કંકાવટી ગામે શ્રીમતી ઝેડ આર મહેતા હાઈસ્કૂલ ખાતે 36 માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
કંકાવટી ગામે શ્રીમતી ઝેડ આર મહેતા હાઈસ્કૂલ ખાતે 36 માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.