મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા એ જ પ્રભુતા ના સૂત્ર સાથે યાત્રાધામ પાવાગઢની સ્વચ્છ રાખવાના અભ્યાન હેઠળ ક્લીન પાવાગઢ ગ્રીન પાવાગઢ શિબિરનું તારીખ 18/3/2023 થી 24/3/2023 સુધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ જેમાં યુવાનો અને યુવતીઓ દ્વારા સમગ્ર પાવાગઢના ખૂણે ખાચરે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે સફાઈ અભિયાનના શિબિરની પુર્ણાહુતિના આખરી દિવસ એટલે કે આજ રોજ પૂર્ણાહુતિ સમારંભ કાર્યક્રમ પાવાગઢની તળેટી ચાંપાનેર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.નરસિંહભાઈ પટેલ સંયોજક NSS વિભાગ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ તેમજ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના અધ્યક્ષ સમીર શાહ તેમજ મયંક શાહ સંયોજક NSS વિભાગ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ સહિત ડૉ. વિજય પટેલ તેમજ સામાજિક કાર્યકર પરમાનંદભાઈ સોની સહિત ડૉ. યશવંત શર્મા આચાર્ય મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજય જોષી સહિતના મહાનુભવોની હાજરીમાં પુર્ણાહુતિ સંભારમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાવાગઢને લઈને કરાયેલા સ્વચ્છતાના અને સફાઈના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं