ઠાસરા તાલુકાના સ્પેશિયલ ચાઈલ્ડ માટે સ્પેશિયલ ટીચર તરીકે ફરજ બજાવતા મિનાક્ષીબેન પી.પંડ્યા ને શ્રેષ્ઠ કામગીરી બદલ 18 માર્ચ 2023 ના રોજ વિશાલ વિન ફાઉન્ડેશન સંસ્થા. ના ચેરમેન શ્રી પૂનમબેન ના હસ્તે એવોર્ડ આપી કાર્ય ને બિરદાવી સન્માનિત કરવામાંઆવ્યા હતા
ઠાસરા તાલુકાના સ્પેશિયલ ચાઈલ્ડ ના સ્પેશિયલ ટીચર મીનાક્ષીબેન પી. પંડીયા ને શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ ટીચર એવોર્ડ આપવામાં આવ્યો..
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_efd33adcdba83134563773e223331716.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)