આદિવાસી લોક સંસ્કૃતિની ઝાખી કરાવતા ભાતીગળ લોકમેળામાં ને ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં તથા સાબરમતી -આકુળ-વ્યાકુળ નદીને ત્રિવેણી સંગમ સ્થળે આરોગ્ય વિભાગના હેલ્થ સ્ટોલની . CDHO  સાબરકાંઠા અને .THO  પોશીનાએ આજરોજ મુલાકાત લીધેલ.તથા યોગ્ય માર્ગદર્શન આપ્યુ