વૃક્ષ પ્રેમી..દિયોદર લગ્ન પ્રસંગે વાસણ ની જગ્યા એ વૃક્ષ ભેટ આપી નવો રાહ ચીંધ્યો.નવયુગલ પરિવારને જીવવા જળ ફળ પ્રાણવાયુ ને જડીબુટીઓ મળી રહે તેવો પ્રયત્નો.જો કોઈ ના ઘરે લગ્ન પ્રસંગ હોય તો મોટાભાગે લોકો ભેટ પેટે રકમ અથવા વાસણ અને સોના ચાંદીના દાગીના આપતા હોય છે અને તે પરમપરા વર્ષો થી ચાલતી આવી છે પરંતુ ઠાકોર સમાજ માં બનાસ ના વીર પુત્રો ગ્રુપ ની અનોખી પહેલ શરૂ કરી છે જેમાં દિયોદર ખાતે તાજેતરમાં ક્ષત્રિય જ્યોત તંત્રી અનુપજી ઠાકોર ની ભાણી અને ઠાકોર અણદાજી હરજીજી ની સુપુત્રી ના લગ્ન પ્રસંગે માં બનાસ વીર પુત્ર વીર વિરમજી ઠાકોર એ વન વિભાગ વિસ્તરણ રેન્જ ભાભર ના સહયોગ થી ગ્રુપ વતી સંસાર માં નવા બનતા પરિવાર ને જીવવા જળ ફળ પ્રાણવાયુ ને જડીબુટીઓ મળી રહે તે માટે વાસણ અને રોકડ ની જગ્યા એ વૃક્ષ ની ભેટ આપી સમાજ માં એક નવો રાહ ચીંધ્યો હતો જેમાં અનુપજી ઠાકોરે વર્તમાન સમય વૃક્ષ નું મહત્વ સમજાવ્યું હતું વૃક્ષ વાવો અને વૃક્ષ નું જતન કરો તેવી પણ અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मेडिकल कॉलेजमध्ये ऍडमिशन करून देतो म्हणून केली फसवून
दिनांक 14.11.2022 ते 31.0.2024 दरम्यान यातील फिर्यादी श्रीमती माया विठठलराव ढंगे वय 60 वर्षे रा....
लाल किला पर तैनात किया गया एंटी ड्रोन सिस्टम #RedFort
लाल किला पर तैनात किया गया एंटी ड्रोन सिस्टम
MAHEMDAVAD:- " સાકલા સૈયદ " બાવા ની મજાર તેમજ દરગાહ ઉપર " ( સઁદલ ) નો કાર્યક્રમ યોજાયો.
મહેમદાવાદ શહેરમાં આવેલ સેવાદળ રોડ પાસે આવેલ " સાકલા સૈયદ " બાવા ની મજાર તેમજ દરગાહ ઉપર " ( સઁદલ )...