ખેડબ્રહ્મા કોલેજમાં પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો ડી.ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મામાં તા.૨૦-૩-૨૦૨૩ના રોજ પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય શ્રી વી.સી.નીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા અધ્યક્ષીય પ્રવચન કરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. જયારે DY.S.P.,હિંમતનગર સુશ્રી પાયલ સોમેશ્વર, શ્રી જેઠાભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડબ્રહ્મા અને અમર શોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટનાશ્રીદાનિભાઈએ પ્રાસંગિક ઉદબોદન કર્યા હતા. કાર્યક્રમમાં શ્રી સ્મીત ગોહિલ, DY.S.P. ઇડર, શ્રી પી.જે.પટેલ, પી.આઈ. હિંમતનગર અને શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને પોલીસ ભરતીની તૈયારી માટે ચાર પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હરપાલસિંહ એચ.ચૌહાણે કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપણા દેશ ના વિદ્યાર્થીઓને કેનેડા ભણવા જવું હવે થશે મુશ્કેલ હાલમાં 700 જેટલા વિદ્યાર્થીઓને પરત મૂકવાની તૈયારી
*કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીને કાઢી મૂકવાની તૈયારી*
વિદ્યાર્થીઓ પાસે નકલી...
THARAD | બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છવાયું ગાઢ ધુમ્મસ
THARAD | બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છવાયું ગાઢ ધુમ્મસ
Pregnant Women के लिए कितना ख़तरनाक है Hot Weather? (BBC Hindi)
Pregnant Women के लिए कितना ख़तरनाक है Hot Weather? (BBC Hindi)
ಬೆಂಗಳೂರು ಪರಿಸರ ಮಾಲಿನ್ಯ ತಡೆಗಟ್ಟಲು ಆದ್ಯತೆ : 2024ರ ಏಪ್ರಿಲ್ ನಲ್ಲಿ ಬಿಎಂಟಿಸಿಗೆ 1600 ವಿದ್ಯುತ್ ಚಾಲಿತ ಬಸ್ ಗಳು ಸೇರ್ಪಡೆಯಾಗಲಿವೆ.
December 29, 2023
ಬೆಂಗಳೂರು ಪರಿಸರ ಮಾಲಿನ್ಯ ತಡೆಗಟ್ಟಲು ಆದ್ಯತೆ : 2024ರ ಏಪ್ರಿಲ್ ನಲ್ಲಿ ಬಿಎಂಟಿಸಿಗೆ 1600...