મહુધા નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગીનાવાડી થી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ મીનાજબાનુ મલેક,ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ,કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી,ખીજજર ખાન પઠાણ,પાલીકા નાં પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,નગરપાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ,વિધિ બેન પટેલ,જતીનભાઈ પટેલ સહિત સામાજિક અગ્રણી ફિરોજ ભાઈ મલેક હાજર રહ્યાં હતાં આ રેલીમાં ઢોલ નગારાં અને ડી.જે પર દેશભક્તિનાં ગીતો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું . રેલીમા કે.એમ.પટેલ પ્રાથમિક શાળા તેમજ મહુધા નગરમાં આવેલ તમામ શાળા કોલેજ નાં વિદ્યાર્થીઓ અને આચાર્ય તેમજ શિક્ષક ગણ સહિત જોડાયા હતાં રેલી નગીનાવાડી થઈ નવાપુરા,ગાયત્રી મંદિર,બહુચર માતા મંદિર,અંબા માતા ચોક,હનુમાન ઢાળ,બજાર ચાર રસ્તાથી ચકલી થી ચોખંડી ભાગોળ થઈ સીમજી,ગફુરના ચકલા થી નડિયાદી ભાગોળ થઈને મહુધા નગરપાલિકા પાસે આવી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પહોંચીને પુષ્પાંજલિ અર્પિત તથા સુતરની આંટી ચઢાવી ત્યાંથી ખોડીયાર પુરાની મુવાડી થી ડાકોર રોડ થઈ પરત નગીનાવાડી એ પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલીને સફળ બનાવવા માટે પાલિકાનાં કર્મચારીઓ,શાળા કોલેજ નાં આચાર્યો અને શિક્ષણ ગણે ભારે જહેમત ઉઠાવી તિરંગા યાત્રા રેલીનાં કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিক্ষাগুৰুলৈ শ্ৰদ্ধা জনাই চিত্ৰশিল্পী যুতিৰ ৰং তুলিকাত ড° সৰ্বপল্লী ৰাধা কৃষ্ণণ
শিক্ষাগুৰুলৈ শ্ৰদ্ধা জনাই চিত্ৰশিল্পী যুতিৰ ৰং তুলিকাত ড° সৰ্বপল্লী ৰাধা কৃষ্ণণ
Breaking News: दिल्ली में Double Murder केस से हड़कंप | Delhi News | Delhi Police | News18 India
Breaking News: Big news is coming from Delhi. Double murder has created sensation in Krishna...
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન ની હદ ભથવાડા ટોલનાકા ખાતે 31 ડિસેમ્બરના રોજ સાંજે વાહન ચેકિંગ દરમિયાન બે લાખ એકસઠ હજાર નવસો બોતેર ની કિંમત નો દારૂ મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડતી પીપલોદ પોલીસ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ નાઓની સૂચના અને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક સીસી...
ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના "ઉજ્જવલ ભારત - ઉજ્જવલ ભવિષ્ય" કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો
"આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ સરકારશ્રીના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા પાવર સેકટરની પ્રગતિ...
Best Selling Cars: इन कार को सबसे ज्यादा खरीदा गया | year ender
Best Selling Cars: इन कार को सबसे ज्यादा खरीदा गया | year ender