બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇશ્વરીયા ગામે જાહેરમા હાર જીત નો જુગાર રમતા કુલ ૫ ઇસમોને રોકડ રૂપિયા ૧૦,૩૩૦/- ના જુગાર લગત મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી બાબરા પોલીસ સ્ટેશન ટીમ.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહિ-જુગાર કેસો કરવા અમરેલી જીલ્લામાંથી દારુ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા

બાબરા પો.સ્ટેના જામબરવાળા આ.પો. ઇન્ચાર્જ અના,હેડ કોન્સ ભરતભાઇ પી.ડોડીયા તથા પો.કોન્સ હર્ષદભાઇ બી. ડાભી તથા પો.કોન્સ. નટુભાઇ એલ મકવાણા તથા લોકરક્ષક રાજુભાઇ એચ ભુકણ નાઓએ

બાબરા પોલીસ સ્ટેશન જામબરવાળા આ.પો.વિસ્તાર ના ઇશ્વરીયા ગામે જાહેર શેરીમા હારજીતનો જુગાર રમતા કુલ ૫ ઇસમોને રોકડા રૂપીયા ૧૦,૩૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ બાબરા પો.સ્ટે ગુ.ર.ન.૧૧૧૯૩૦૦૮૨૩૦૪૧૦/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

 પકડાયેલ આરોપીઓની વિગત:-

(૧) હકુભાઇ ટપુભાઇ નાવડીયા ઉ.વ.૬૦, ધંધો.ખેતી,

(૨) બેચરભાઇ મેધજીભાઇ ગોલાણી ઉ.વ.૫૪, ધંધો.ખેતી,

(૩) ગોબરભાઇ તળશીભાઇ ગોલાણી ઉ.વ.૫૦, ધંધો-મજુરી,

 (૪) હરેશભાઇ બટુકભાઇ નાવડીયા ઉ.વ.૪૦, ધંધો.મજુરી,

(૫) સુરેશભાઇ નનુભાઇ નાવડીયા ઉ.વ.૩૫, ધંધો.ખેતી,

રહે.પાચેય ઇશ્વરીયા તા.બાબરા, જી.અમરેલી,

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ચૌધરી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની જામબરવાળા આ.પો.ની ટીમ દ્રારા કરવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.