ડીસા નગરપાલિકા ખાતે બજેટના પૂર્વાયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ....

ડીસા નગરપાલિકા ખાતે બજેટના પૂર્વાયોજનના ભાગરૂપે બેઠક યોજવામાં આવી, ત્યારે ડીસાના યુવા ધારાસભ્ય પ્રવિણ માળી ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ચેરમેન,ચીફ ઓફિસર, કોર્પોરેટરઓ સહિત સંગઠનના હોદ્દેદારઓ સાથે શહેરના વિવિધ પડતર પ્રશ્નોની વિગતવાર ચર્ચા વિચારણાઓ કરી.