સમગ્ર દેશભરમાં હાલમાં ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રીની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરાના સહયોગથી હાલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે હોસ્પિટલના પ્રાંગણમાં આજરોજ આયુષ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વિવિધ આયુર્વેદિક દવાઓ તેમજ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને છોડવાઓનું પ્રદર્શન તેમજ માહિતીથી પ્રદાન કરતાં સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મહાનુભવોના વ્રત હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ યોં શુભારંભ કરાયો હતો જેમાં હાલોલની કલરો શાળાનો બાળકીઓ ઉપસ્થિત મહાનુભાવોનું ગીત સંગીતના માધ્યમથી નૃત્ય થકી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલભાઇ પટેલ, તેમજ હાલોલ શહેર ભાજપા પ્રમુખ ડૉ. સંજય પટેલ સહિત અનેક મહાનુભાવો તેમજ આયુર્વેદ શાખાના જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત લાગતા વળગતા તંત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રની બેદરકારી રોડ પર પડેલા ખાડામાં ફસાયા વાહનો
અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રની બેદરકારી રોડ પર પડેલા ખાડામાં ફસાયા વાહનો
Rajasthan Vidhan Sabha 2024: पाकविस्तापित लोगों की नागरिकता पर बोले Ravindra Singh Bhati
Rajasthan Vidhan Sabha 2024: पाकविस्तापित लोगों की नागरिकता पर बोले Ravindra Singh Bhati
ગુજરાત : પિતા પુત્રીને ઉંડા કૂવામાં પાણી બતાવવા લઈ ગયા અને થયો આ અકસ્માત!, મોતથી ખળભળાટ મચી
ધનસુરા ગામની સીમમાં એક ખેડૂત તેની 10 વર્ષની દીકરીને કૂવામાંથી પાણી બતાવી રહ્યો હતો. આ દરમિયાન...
ખંભાતના ટીંબામાં ૧ મહિલા ૪ લીટર દેશીદારૂ તેમજ નગરા ખાતેથી ૧ પુરુષ ૩ લીટર દેશીદારૂ સાથે ઝડપાયા.
ખંભાતના ટીંબામાં ૧ મહિલા ૪ લીટર દેશીદારૂ તેમજ નગરાના શંખવા સીમ વિસ્તારમાંથી ૧ પુરુષ ૩ લીટર...