વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે શ્રી ગણેશ યુવક મંડળ અને વિરપુર દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વિસર્જન આજરોજ હાથમતી નદીમાં કરવામાં આવ્યું હતું.વિસર્જન પહેલાં ગામમાં વાજતેગાજતે ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. લોક ગાયક નરેશ નિનામાના કંઠે મંગળા આરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા યોજાઈ હતી અને હાથમતી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયા.. ના જયનાદ સાથે નદીના વહેતા જળમાં ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સૌ ભાવવિભોર બની ગયાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં રાંદેર પોલીસે વાહન ચોરીના રવાડે ચઢેલા સાજીદ દુબઈ વાલાની 19 વાહન સાથે ધરપકડ કરી. સાજીદને દેશ-વિદેશમાં ફરવાનો ચપકો હોવાથી વાહન ચોરતો હતો
સુરતમાં રાંદેર પોલીસે હાઈ પ્રોફાઈલ જીવન જીવવા અને વિદેશમાં ફરવા વાહન ચોરીના રવાડે ચઢેલા એકને 19...
माफी नको. मंत्री सत्तार यांचा राजीनामाच घ्या; राष्ट्रवादीच्या युवती जिल्हाध्यक्ष दिशा दाभोळकर आक्रमक
चिपळूण: सत्तार यांना सत्तेची हवा डोक्यात गेली आहे. आमच्यावर संस्कार आहेत याचा अर्थ शिव्या...
Vidhan Sabha 2022 : अजित पवार जेव्हा अधिवेशनात सत्ताधारी आमदारांना झापतात... | Shiv Sena | BJP
Vidhan Sabha 2022 : अजित पवार जेव्हा अधिवेशनात सत्ताधारी आमदारांना झापतात... | Shiv Sena | BJP
પર્સ ની ચિલઝડપ કરનાર ને Crime Branch એ શોધી કાઢ્યા
પર્સ ની ચિલઝડપ કરનાર ને Crime Branch એ શોધી કાઢ્યા